ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Non-secretariat clerk exam may be examination date announced
ADVERTISEMENT
ADVERTISEMENT
કોરોના મહામારીને ધ્યાને રાખી પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી લેવાઈ છે. ગાંધીનગર રોજગાર અને તાલીમ ભવને તૈયારીઓ માટે સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો અને સ્ટાફની વ્યવસ્થા અંગે મહિતી માંગવામાં આવી છે. અગાઉ વિવાદોને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
ભરતીને લઇને મુખ્યમંત્રીએ મહામંથનમાં કરી હતી આ વાત
ADVERTISEMENT
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, 3 વર્ષમાં ખુબ જ ભરતી કરી છે, તમામ ડિપાર્ટમેન્ટમાં ભરતી કરી છે. આ વર્ષ પૂરતું શું કરવું અને શું ન કરવું તે સરકાર નિર્ણય કરશે. સરકારની તિજોરીઓની હાલત ખુબ જ ખરાબ છે. અન્ય રાજ્યમાં તિજોરીઓના પણ પ્રશ્નો ઉભા થયા છે. જોકે આગામી સમયમાં ભરતી ચાલુ જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ