BIG NEWS / નોઈડા: મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારા નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ, 25 હજારનું હતું ઈનામ

noida srikant tyagi arrested up police

નોઈડાના ગ્રેંડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીને પોલીસે ઝડપી પાડ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ