વાયરલ / નશામાં ધૂત છોકરીઓએ કર્યો તમાશો, નોઇડામાં ગાર્ડ સાથે કર્યું એવું કે..., જુઓ વીડિયો

Noida girls misbehaved security guard

નોઇડામાં વધુ એક ગાર્ડ સાથેના ગેરવર્તનની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર નશામાં ધૂત થયેલી છોકરીઓએ ગાર્ડસાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં, 3 છોકરીઓએ મોડી રાત સુધી હાઇ વોલ્ટેજ ડ્રામા કર્યો. પોલિસે તે બંને છોકરીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જ્યારે છોકરીઓ ફરાર થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ