જંગ / યૂક્રેન સાથે કોઈ પણ ભોગે યુદ્ધ કરવાનો રશિયાનો ઈરાદો, પ્રમુખ પુતિનના ચોંકાવનારા નિવેદનથી મળ્યો સંકેત

No prospects for peace plan to end Ukraine conflict-Vladimir Putin

રશિયા કોઈ પણ હાલતમાં યૂક્રેન સાથે યુદ્ધ કરવા માગે છે તેનો વધુ એક દાખલો સામે આવ્યો છે. પ્રમુખ પુતિને જે નિવેદન આપ્યું તે આ વાતનો સંકેત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ