ઝટકો / કૃષિ વ્યાજ પર નહીં મળે વ્યાજ માફીની યોજનાનો લાભ, જાણો કેવી રીતે મળશે

no benefit of interest waiver scheme available on agricultural loans crop and tractor loans outside the scope of grace...

નાણામંત્રાલયે ગુરુવારે ચક્રવૃદ્ધિ અને સાધારણ વ્યાજની વચ્ચેના અંતરની ભરપાઈ સંબંધિત અનુગ્રહ રાહત યોજનાના વધારાના એફએક્યૂ જાહેર કર્યા છે. તેઓએ કહ્યું કે ઉધાર લેનારાઓને 29 ફેબ્રુઆરી સુધી ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ માટે આ યોજનાનો લાભ મળશે. આ રાહત માટે બેન્ચમાર્ક નક્કી કરાશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કૃષિ અને સંબંધિત ગતિવિધિઓની રકમ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજ પર વ્યાજ માફીની યોજનાનો લાભ મળશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ