ઓટો / આ કારે ભારતીય બજારમાં મચાવી ધમાલ, ચાલી રહ્યું છે 8 મહિનાનું લાંબુ વેટિંગ, ફીચર્સ જાણી તમે પણ કરાવશો બુક

Nissan Magnite Gets 8 Months Long Waiting Period

Nissan Indiaએ હાલમાં જ પોતાની સબ 4 મીટર કોમ્પેક્ટ એસયૂવી મેગ્નાઈટ ભારતમાં લોન્ચ કરી હતી. ભારતમાં આ કારની ટક્કર Maruti Suzuki Brezza, Hyundai Venue, Kia Sonet, Mahindra XUV300, Tata Nexon અને Ford EcoSport જેવી કારો સાથે થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ