માહિતી / આર્થિક પેકેજમાં કયા સેકટરને કેટલું ? આજે સાંજે 4 વાગે જાહેર કરશે નિર્મલા સીતારમણ

nirmala sitharaman to address media at 4 oclock

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગે પત્રકાર પરિષદ યોજશે. આ દરમિયાન 20 લાખ કરોડના આર્થિક પેકેજ સાથે જોડાયેલી વિગત જાહેર કરશે. આ આર્થિક પેકેજની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે એટલે કે મંગળવારે દેશને સંબોધન સમેય કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ