Budget 2020 / ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં 65000 કરોડ ફાળવાયા, 5 નવા સ્માર્ટ સિટી બનશે

Nirmala sitharaman 65000 crore for infrastructure in budget 2020

બજેટમાં ઇન્ફ્રાસ્ટક્ચર પર પણ સરકારે વધુ ધ્યાન આપ્યું છે. નિર્માલા સીતારમણ જાહેરાત કરતા કહ્યું કે સ્વાસ્થ્ય, પાણી, મકાનના ક્ષેત્રમાં નિર્માણ કરાશે. અને 9 હજાર કિલોમીટરનો ઇકોનોમિક કોરિડોર બનાવાશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણથી રોજગારીની તક વધશે આ સાથએ જ નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. કુલ 6500 ઇન્ફ્રાસ્ટક્ચરના પ્રોજેક્ટને જોડવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ