ઍલર્ટ / દેશનાં 12 રાજ્યો માટે આગામી 72 કલાક ભારે: તોફાન સાથે વરસાદ-કરાવૃષ્ટિનું ‘એલર્ટ’ જાહેર

Next 72 hours heavy for 12 states alert of rain hailstorm with storm

ભારતીય હવામાન વિભાગના જમાવ્યા અનુસાર આજથી ૨૫ માર્ચ સુધી એટલે કે બે દિવસ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં દેશનાં ૧૨ રાજ્ય માટે આગામી ૭૨ કલાક ભારે રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ