મેષ (અ.લ.ઇ)
પૈસાની બાબતમાં સાચવીને વ્યવહાર કરવો
પરિવારમાં કોઇ ધાર્મિક કામ થશે
જુના સંબંધીઓ સાથે મુલાકાત થશે
નારંગી રંગ પહેરશો તો લાભ થશે અને કાળો પહેરશો તો નુકશાન થશે.
વૃષભ (બ.વ.ઉ)
સમજદારી કોળવશો તો લાભમાં રહેશો
વ્યવસાયમાં નવા વિચારો કેળવો નવું કામ કરો
નોકરીયાતને દિવસની શરૂઆત ટેન્શનથી થશે
લીલો રંગ લાભ કરાવે સફેદ કે લાલ રંગથી થાય નુકશાન
મિથુન (ક.છ.ઘ)
શેરબજારનાં કામકાજમાં લાભ થશે
ધંધામાં નવાં કોન્ટ્રાક્ટ મળશે
પ્રવાસનાં યોગો બને છે
મિત્રો સાથે મનમેળમાં કચાશ રહેશે
કર્ક :- (ડ.હ)
ઘર જમીન કે વાહનમાં રોકાણથી લાભ થાય
કર્મક્ષેત્રમાં દિવસની શરૂઆત સામાન્ય રહેશે
સહધર્મચારિણીથી સહયોગ મળશે
લીલા રંગથી બગડેલા કામ સુધરે અને લાલ રંગ બગાડે
સિહ :- (મ.ટ)
આવકમાં વધારો થશે
કામકાજમાં ફાયદો થાય અને મન પ્રસન્ન રહેશે
પોતાનો જ માણસ નુકશાન કરી શકે છે સાવધાન રહેવું
કામમાં ફાયદો થશે સાથે જવાબદારી વધશે
કન્યા :- (પ.ઠ.ણ)
રોકાણ માટે સમય સારો નથી
સંતાનનાં પ્રશ્નોથી પરેશાની રહેશે
પરિવારમાં તનાવ રહેશે
વાહનથી સંભાળવું
તુલા :- (ર.ત)
આકસ્મિક-શેરબજારમાં લાભ થાય
નવા રોકાણ માટે ઉત્તમ સમય છે
મોટાની વાતને દીલ ઉપર ના લેવી
પોતાના કામમાં ધ્યાન આપવું
વૃશ્ચિક :- (ન.ય)
વારસાઇનાં કામમાં નુકસાનથી સંભાળવું
કોર્ટ કચેરીનાં કામમાં ઘેરાવુ પડે
જુના મિત્રોથી મુલાકાત અને લાભ થાય
વ્યર્થ વાણીવિલાસથી દૂર રહેવું
ધન :- (ભ.ધ.ફ.ઢ)
કોઇપણ રોકાણ માટે સમય બરાબર નથી
જીવનસાથીનો ભરપુર સહયોગ મળશે
કોઈ અજાણ્યાની વાતમાં આવવું નહિ
પ્રેમ સબંધમાં દૂરી વધશે
મકર :- (ખ.જ)
ધંધામાં આવકની નવી તકો મળશે
સંતાનોના પ્રશ્નોથી પરેશાની રહેશે
જવાબદારીમાં વધારો થશે સાથે લાભ પણ થશે
આર્થિક બાબતે ફાયદો જણાશે
કુંભ :- (ગ.શ.સ.ષ)
સમજદારીથી કામ કરશો તો ફાયદો થશે
ધંધામાં નવી તક મળશે
મિત્રોનાં સહકારથી કામ સરળ બનશે
કેરીયરની બાબતમાં સાવધાન રહેવું