VIDEO / કોરોના વાયરસની અસરનો અત્યાર સુધીનો સૌથી દર્દનાક વીડિયો, જોઈને રડી પડશો

news chinese nurse helping corona virus patients gives daughter air hug viral videos

ચીનની સાથે સાથે દુનિયાભરમાં કોરોના વાયરસનો આતંક ફેલાઈ ગયો છે. ચીનમાં હાલત સૌથી ખરાબ છે. ત્યાં કોરોના વાયરસના દર્દીઓની દેખરેખમાં જોડાયેલી એક નર્સ અને તેની દીકરીનો લાગણીસભર કરી દેનારો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને ભલભલાની આંખો ભીંજાય જશે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ