દબદબો / 17 દિવસમાં 12 દેશોના પ્રતિનિધિ આવ્યા દિલ્હી, નિવેદનોમાં ભારતનો દબદબો દેખાયો

new world order : 12 leaders of different countries heads to india amid russia ukraine crisis

રશિયા અને યુક્રેનના યુદ્ધની વચ્ચે ભારતની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે અને અનેક દેશોના પ્રતિનિધિઓ ભારતની મુલાકાતે આવ્યા હતા જેમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા અમેરિકાના ડેપ્યુટી NSA અને રશિયાના વિદેશમંત્રી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ