કાર્યવાહી / કાલોલમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવનાર PSIને SPએ કર્યા સસ્પેન્ડ

New Traffic rules Kalol PSI suspended SP Panchamahal

આજથી રાજ્યભરમાં નવો મોટર એક્ટ લાગુ થઇ ચૂક્યો છે. આ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારાઓ પર આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલના કાલોલમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ