તમારા કામનું / WhatsApp માં ગ્રુપ એડમીન બની જશે 'બાહુબલી', આવી રહ્યું છે જોરદાર ફીચર, જાણીને ચોંકી જશો

new special power to whatsapp group admin

વોટ્સએપ યુઝર્સના અનુભવને વધારવા માટે નવા-નવા ફીચર્સને જાહેર કરતુ રહે છે. ફીચરને જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે બીટા યુઝર્સને તૈયાર કરાવવામાં આવે છે. હાલમાં કંપનીએ વોટ્સએપ IOS બીટા યુઝર્સ માટે ભૂલથી ડિલીટ મેસેજને રિકવર કરવાનુ ઓપ્શન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ