વડોદરા / ઉનાળાના વેકેશન બાદ આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત, શાળાઓમાં કલરવ ગુંજી ઉઠ્યું

New session schools start after summer vacation in gujarat

રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે વડોદરાની 175 જેટલી શાળાઓમાં પણ આજથી નવા સત્રની શરૂઆત થઈ છે. ત્યારે બાળકોમાં શાળાએ જવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ