નિવેદન / IMFએ કર્યા નવા કૃષિ કાયદાનાં વખાણ, કહ્યું કાયદા સરકારનું મહત્વનું પગલુ

new farm laws have potential to represent significant step forward for agricultural reforms in india says imf

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન ગત 51 દિવસોથી જારી છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આવનારા આદેશ સુધી રોક લગાવી દીધી છે. જો કે આ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું છે આ કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ