દિલ્હી / કોરોનાને લઈ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન, સિનેમાઘરોમાં 50 ટકા કરતા વધારે દર્શકો બેસી શકશે

new covid guidelinces of central goverenment

કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોનાના અટકાવ માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે જે 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. નવી ગાઈડલાઈન્સ અનુસાર સિનેમાઘરોમાં 50 કરતા વધારે લોકો બેસી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ