થઈ જાઓ તૈયાર / TATA Punch ને ટક્કર આપવા Hyundai મેદાનમાં: આવી રહી છે 'છોટુ' SUV, ખાસિયતો જોઈને ખરીદવાનું મન થઈ જશે

new car launch 2023 tata punch rival hyundai casper tata punch price features hyundai upcoming suv launch design features

Hyundai Motor India Limited (HMIL) આગામી સમયમાં તેની નવી SUV Casper લોન્ચ કરી શકે છે અને તે સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી Tata Punch તેમજ Renault Kiger અને Nissan Magnite સાથે સ્પર્ધા કરશે. કેસ્પર શાનદાર દેખાવ અને શક્તિશાળી સુવિધાઓથી સજ્જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ