Coronavirus / નેધરલેન્ડે ચીનથી મંગાવેલા કોરોનાના સુરક્ષા માસ્ક એકદમ હલકી ગુણવત્તાના; નેધરલેન્ડની પ્રતિક્રિયા જાણીને ચોંકી જશો

Netherlands rejects all the protective masks ordered from china due to poor quality

નેધરલેન્ડ સરકારે જણાવ્યું છે કે ચીનથી આયાત કરાયેલા તમામ 6 લાખ માસ્ક બિલકુલ ઉપયોગી નથી અને પરત કરવામાં આવશે. જો કે, ચીનની આ ભૂલને કારણે નેધરલેન્ડની હોસ્પિટલોમાં માસ્કની અછત ઉભી થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ