લાલ 'નિ'શાન

ટેલેવિઝન / બાકી હતું તો આદિત્ય-નેહાએ TRP ગેમ માટે હવે આ પણ કરી દીધું, દર્શકોને જાણીને આવશે ગુસ્સો

neha and aaditya fake wedding for TRP game

છેલ્લા 11 વર્ષથી ટીવી પર ઈંડિયન આઈડલ આવી રહ્યું છે. પરંતુ છેલ્લા એક બે વર્ષથી શોને સિંગર કરતાં TRPમાં વધારે રસ છે અને તેના પર જ મહત્વ અપાય છે. જ્યારે છેલ્લા 1 માસથી શો ભારે ચર્ચામાં છે. ચર્ચાનું કારણ આદિત્ય અને નેહાના લગ્ન છે. હવે આદિત્ય અને નેહા લગ્ન કરતા હોય તેવો વિડીયો વાઈરલ થયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ