નિયમ / સામાન્ય જનતા માટે RBI ની ભેટ, ડિસેમ્બરથી 24 કલાક કરી શકાશે NEFT ની મદદથી ટ્રાન્ઝેક્શન

NEFT Transfer To Be Available 24 Hours From December Says RBI

શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય લોકો માટે મોટી જાહેરાત કરી છે. RBI ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની સમીક્ષા બેઠકમાં સતત પાંચમી વખત રેપો રેટના ઘટાડાની વાત કરી, આ સાથે જ RBI એ નેશનલ ઇલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર  ( NEFT )  જોડાયેલી જાહેરાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ