Result / NEETનું પરિણામ જાહેર, ગુજરાતી વિદ્યાર્થીઓનું નબળુ પ્રદર્શન, અહીં રિઝલ્ટ કરો ચેક

NEET 2019 Result Declared Get Direct Link Here

નીટનું પરિણામ જાહેરક રી દેવામાં આવ્યું છે. આ વર્ષે નીટની પરીક્ષામાં 7,97,042 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. જોકે નીટમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું નબળુ પ્રદર્શન રહ્યું છે. રાષ્ટ્રીય પરીણામ 56.27 ટકા રહ્યુ જ્યારે ગુજરાતનુ 46.35 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાતમા 35 હજાર 177 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ક્વોલીફાઈડ થયા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ