ફિયાસ્કો / અલ્પેશ ઠાકોરે એવું કર્યુ કે નટુજી ઠાકોર બોલ્યાં કે મારી અને સમાજ સાથે દગો કર્યો

NCP candidate Natuji Thakor statement on alpesh thakor

મહેસાણાની ઊંઝા વિધાનસભા પેટાચૂંટણીના મામલે NCPના ઉમેદવાર નટુજી ઠાકોરની સભાનો ફિયાસ્કો થયો છે. છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોર હાજર ન રહેતા સભાનો ફિયાસ્કો થયો છે. અલ્પેશના કહેવાથી નટુજીએ સુંઢિયા ગામે સભા ગોઠવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ