ડ્રગ કેસ / શાહરૂખ ખાનના ડ્રાઇવરને NCBનું તેડુ, આર્યન વિશે 'ખાસ' પૂછપરછ કરવામાં આવશે

NCB summons Shahrukh Khan's driver

NCB ડ્રગ કેસની તપાસ કરી રહ્યું છે ત્યારે રોજ નવા નામ સામે આવતા રહે છે. તેમને પૂછપરછ માટે NCB ઑફીસ બોલાવવામાં આવે છે. શનિવારે શાહરુખના ડ્રાઇવરને સમન પાઠવવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ