ડ્રગ્સ કેસ / NCB અધિકારી સમીર વાનખેડે ફરી ચર્ચામાં આવ્યા, મહારાષ્ટ્રના આ જિલ્લામાં 111 કિલો ડ્રગ્સનો કર્યો પર્દાફાશ

NCB officer Sameer Wankhede 111 kg of drugs busted in Maharashtra

NCB અધિકારી સમીર વાનખેડે એક વખત ફરી ચર્ચામાં આવ્યા છે. મહારાષ્ટ્રના નાંદેડ વિસ્તારમાં સમીર વાનખેડેની ટીમ દ્વારા કુલ 111 કિલો ડ્ર્ગસ ઝડપી પાડવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ