અટેક / મહારાષ્ટ્રનાં ગઢચિરૌલીમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 15 જવાન શહીદ

Naxal attack in Maharashtra: IED blast kills 15 jawans in Gadchiroli

મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં નક્સલી હુમલો થયો છે. મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી પોલીસની ગાડી ઉડાવી દીધી છે. મહારાષ્ટ્રનાં નક્સલ પ્રભાવિત જિલ્લા ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને ટાર્ગેટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ