બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / nawazuddin siddiqui opens up on to play a female character

બોલીવુડ / મહિલા બનવું સરળ નથી, મેક અપમાં ત્રણ કલાક લાગતા, મારી દીકરી તો...નવાઝુદ્દીનની આપવીતી

Premal

Last Updated: 02:37 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાઝુદ્દીન સિદ્દીકી હવે તેની અપકમિંગ ફિલ્મ હડ્ડીમાં મહિલાના રોલમાં દેખાશે. તેમનો ફીમેલ ગેટઅપ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.

  • નવાઝુદ્દીન સિદ્દીકી અપકમિંગ ફિલ્મ હડ્ડીમાં મહિલાના રોલમાં દેખાશે
  • સિદ્દીકીએ કહ્યું, અમે હડ્ડીનુ શૂટિંગ શરૂ કર્યુ, આ એક રિવેન્જ ડ્રામા છે
  • હડ્ડીમાં એક મહિલા અને એક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળીશ

ફિલ્મમાં મહિલાના રોલ પર નવાઝુદ્દીન સિદ્દીકીએ શું કહ્યું?

પોતાના લુક પર વાત કરતા અભિનેતાએ કહ્યું, જો હું કોઈ ફીમેલ કેરેક્ટર પ્લે કરી રહ્યો છુ તો મારે એક મહિલાની જેમ જ વિચારવુ પડશે અને આ જ અભિનેતા તરીકે મારી ટેસ્ટ છે. નવાઝુદ્દીન સિદ્દીકીના ફીમેલ લુકની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. સિદ્દીકીએ પોતાના રો અંગે એક અખબાર સાથે અમુક વાત શેર કરી છે. નવાઝુદ્દીને કહ્યું, અમે હડ્ડીનુ શૂટિંગ શરૂ કર્યુ છે. આ એક રિવેન્જ ડ્રામા છે. ફિલ્મમાં મારા બે રોલ હશે. હડ્ડીમાં એક મહિલા અને એક ટ્રાન્સજેન્ડરના રોલમાં જોવા મળીશ. આ અલગ-અલગ પાર્ટ છે, એટલેકે ફિલ્મમાં મારો ડબલ રોલ છે. સિદ્દીકીએ જણાવ્યું, ફિલ્મના ડાયરેક્ટર અક્ષત અજય શર્મા આ ફિલ્મને છેલ્લા 4 વર્ષથી બનાવવા માંગતા હતા. હું તેમને પહેલેથી ઓળખુ છુ અને હવે અમે ફિલ્મ કરી રહ્યાં છે. 

અર્ચના પૂરન સિંહ સાથે તુલના કરતા શું બોલ્યા નવાઝુદ્દીન? 

નવાઝુદ્દીનના ફીમેલ લુકને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અર્ચના પૂરન સિંહ સાથે તુલના કરી છે. જેના પર નવાઝુદ્દીને કહ્યું કે તેમણે પોતાના લુક માટે કોઈ પણ પાસેથી પ્રેરણા લીધી નથી. અભિનેતાએ કહ્યું, જો હું કોઈ ફીમેલ પાત્ર ભજવી રહ્યો છુ તો મારે એક મહિલાની જેમ વિચારવુ પડશે અને આ એક અભિનેતા તરીકે મારી ટેસ્ટ પણ છે. આઉટફિટ, હેર, મેકઅપ, આ બધુ તો ઠીક છે… આ મારી ચિંતા નથી. નવાઝુદ્દીને તેના ફીમેલ કેરેક્ટરનો ગેટઅપ લેવા માટે દરરોજ આશરે ત્રણ કલાકનો સમય લાગે છે.

હડ્ડી ક્યારે રીલીઝ થશે? 

હડ્ડીનુ અત્યારે શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે 2023માં રીલીઝ થશે. નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ હડ્ડીને અક્ષત અજય શર્મા ડાયરેક્ટ કરી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ