દુર્ઘટના / નૌકાદળનું લડાકુ વિમાન મિગ -29 ગોવામાં ક્રેશ, બંન્ને પાયલોટનો ચમત્કારિક બચાવ

navys mig 29k crashes in goa

ગોવામાં નૌકાદળના લડાકુ વિમાન મિગ -29 કે દુર્ઘટનાનો શિકાર થયું છે. આ વિમાન જ્યારે ગોવાના ડાબોલિમ, આઈએનએસ હંસા ખાતેના તેમના પ્રશિક્ષણ મિશન પર સમુદ્રની ઉપર ઉડતું હતું, ત્યારે પક્ષી ટકરાયું હતું અને એન્જિનમાં આગ લાગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ