ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ગાંધીનગર / કોરોના સંકટ વચ્ચે રૂપાલની પલ્લીને લઈને આવ્યા મોટા સમાચાર, પોલીસે આપી આ મંજૂરી

Navratri 2020 rupal atham palli coronavirus

રૂપાલ પલ્લીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. પલ્લીને લઈને સરકાર ઝૂકી છે અને ગાંધીનગર ખાતે પલ્લી યાત્રા યોજાશે. ઉલ્લેખનીય છે કે, પોલીસની હાજરીમાં નીકળશે વરદાયિની માતાની પલ્લી યોજાશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ