બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / navneet rana ravi rana get bail hanuman chalisa row maharashtra

Breaking News / હનુમાન ચાલીસા વિવાદ: નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને કોર્ટમાંથી મળી મોટી રાહત, 11 દિવસ બાદ મળ્યા જામીન

Pravin

Last Updated: 11:59 AM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

  • રાણા દંપત્તિને કોર્ટમાંથી શરતોના આધારે મળ્યા જામીન
  • કોર્ટની આ શરતોનું પાલન નહીં કરે તો જામીન રદ થઈ જશે
  • આ કેસમાં થઈ હતી ધરપકડ

હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાણા દંપત્તિને 11 દિવસ પહેલા ધરપકડ કરવામા આવ્યા હતા. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા, ધારાસભ્ય રવિ રાણાને અમુક સાથે શરતો સાથે જામીન આપ્યા છે. કહેવાયુ છે કે, જો આ શરતો નહીં માને તો તેમના જામીન ફરીથી રદ થઈ શકે છે. 

નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈની સેશન કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે, રાણા દંપત્તિ કેસમાં જોડાયેલી વાત મીડિયા સામે આવીને કહી શકશે નહીં. તેની સાથે સાથે તે પુરાવા સાથે છેડછાડ પણ કરી શકશે નહીં, એવું પણ કહ્યું છે કે, જે કેસમાં તેમની ધરપકડ થઈ હતી, તેવું કોઈ કામ હવે ફરીથી કરી શકશે નહીં.

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પિકર વિવાદની વચ્ચે નવનીત રાણાએ જાહેરાત કરી હતી કે, તે સીએમ ઉદ્ધાવ ઠાકરેના ઘર બહાર જઈને હનુમાન ચાલીસાનું પઠન કરશે. તેનો વિરોધ કરતા શિવસેના કાર્યકર્તાઓએ રાણા પરિવારના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તે બાદ રાણા દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ રાજદ્રાહોનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ