સાવધાન / ખરીદી કર્યા બાદ વેપારીઓ કૅરી બેગના નામે આવું કરતાં હોય તો સાવધાન, ગ્રાહક આયોગે આપ્યો ચુકાદો

National Consumer Commission Said That Knowing The Price Of Carry Bag Before Purchase, The Right Of Customers

જાણકારી આપ્યા વિના કોઈ પણ દુકાન કે રિટેલ આઉટલેટના પેમેન્ટ કાઉન્ટર પર ગ્રાહકોની પાસેથી કૅરી બેગના નામે વધારે રૂપિયા લેવા એ ગ્રાહક આયોગના ચુકાદા અનુસાર ખોટું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ