ગજબ / નાસા વિશ્વમાં ડંકો વગાડ્યો: અંતરિક્ષયાન પાર્કર સોલર પ્રોબે પહેલી વખત સૂર્યનો કર્યો સ્પર્શ

nasa parker solar probe makes historic pass through sun atmosphere

નાસા વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા(NASA)ના અંતરિક્ષયાન પાર્કર સોલર પ્રોબે પહેલીવાર સુર્યનો સ્પર્ષ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ