અચિવમેન્ટ / 48 કલાક બાદ બદલાઈ જશે અમેરિકાનો ઇતિહાસ, ફરી શરૂ થશે આ માનવ મિશન

nasa launch its first human mission after 48 hours astronauts since 2011 to iss crew flight

અમેરિકન વિજ્ઞાનનો ઇતિહાસ 48 કલાક પછી બદલાવા જઈ રહ્યો છે. તે સ્પેશ સાયન્સની દુનિયામાં એક નવું પગલું ભરવા જઇ રહ્યું છે. આ પ્રસંગના સાક્ષી યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના વૈજ્ઞાનિકો બનશે. અવકાશમાં માનવ મિશનને લઈને 48 કલાકની ઘટના માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. આવો તેના વિશે જાણીએ ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ