જોખમ / NASA એ શોધ્યો પૃથ્વીની નજીકથી પસાર થનારો 1000મો લઘુગ્રહ, જાણો આપણા માટે કેટલો છે જોખમી

Nasa detects 1000th asteroids as NEO find how much risky

નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ પૃથ્વીથી માત્ર 1.7 મિલિયન કિલોમીટરના અંતરે પસાર થતો 1000 મો નિયર-અર્થ એસ્ટરોઇડ (NEA) ને ટ્રેક કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ