કાગવડ બાદ ગુજરાતમાં અહીં આકાર પામશે ખોડલ ધામ, જાણો નરેશ પટેલે શું કહ્યું? | Naresh Patel's announcement for new khodaldham

નિવેદન / કાગવડ બાદ ગુજરાતમાં અહીં આકાર પામશે ખોડલ ધામ, જાણો નરેશ પટેલે શું કહ્યું?

Naresh Patel's announcement for new khodaldham

સૌરાષ્ટ્રમાં નિર્માણ પામેલા સૌથી ભવ્ય ખોડલ ધામ મંદિરના પ્રમુખ નરેશ પટેલ અને અને તેમની ટીમ આજે સુરત આવી પહોંચી હતી. જ્યાં તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં નિર્માણ પામેલ ખોડલધામ મંદિર જેવું વિશાળ અને ભવ્ય મંદિર દક્ષિણ ગુજરાત માટે સુરતમાં બનાવવામાં આવશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ