BIG BREAKING / નરેશ પટેલની PM મોદી સાથે બેઠક યોજાતા રાજકારણમાં ગરમાવો, 45 મિનિટ સુધી વાતચીત ચાલી

Naresh Patel held a meeting with PM Modi for 45 minutes

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. તાજેતરમાં જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે PM સાથે 45 મિનિટ સુધી બેઠક કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ