કોંગ્રેસ / જયરામ રમેશે કહ્યું, મોદી-શાહ વિરોધીઓ પર હુમલા માટે 'ત્રિશુલ'નો કરી રહ્યાં છે ઉપયોગ

Narendra Modi, Amit Shah using trishul to attack opponents jairam ramesh

કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પર વિરોધીયો પર હુમલાને લઇને પ્રવર્તન નિદેશાલય (ED), કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) અને ઇન્કમ ટેક્સના રૂપમાં ત્રિશૂલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ