ગૌરવ / 100 વર્ષના ઇતિહાસમાં અમેરિકાના પટેલ સમાજમાં પ્રથમ વખત બન્યું એવું કે જાણીને થશે ગર્વ

nancy patel america President of Patel Samaj

અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર કોઇ મહીલા પ્રેસીડેન્ટ તરીકે ચુંટાઇ આવી છે. જો કે, દેશના રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ ગુજરાતી લેઉવા પાટીદાર સમાજના પ્રેસીડેન્ટ તરીકે નેન્સી પટેલ ચૂંટાઇ આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ