હરિયાણા / 'તાકાતનું પ્રદર્શન નથી નમાઝ, જાહેર જગ્યાઓ પર ન પઢવી જોઈએ': આ કારણે CM ખટ્ટરે આપ્યું નિવેદન

Namaz shouldnt become show of strength says haryana cm khattar

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગુરૂવારે કહ્યું કે, નમાઝને તાકાત બતાવવાનું માધ્યમ ન બનાવવું જોઈએ. તેમણે રાજ્યના પટોડીમાં ક્રિસમસ સમારોહને વિક્ષેપ કરવાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ