અનોખુ ઉદાહરણ / કોમી એકતાની મિસાલ ! રાજસ્થાનમાં મુસ્લિમોએ હનુમાન જયંતિ શોભાયાત્રા પર ફૂલ વરસાવ્યાં, શરબત વહેંચ્યું

Muslims in Rajasthan's Kota shower petals amid clashes on Hanuman Jayanti

રમઝાનની શરુઆતથી દેશમાં કોમી એકતાનો ભંગ કરતી ઘણી ઘટનાઓ બની છે તેની સામે રાજસ્થાનની એક ઘટનાએ દેશની સામે કોમી એકતાની મિશાલ પૂરી પાડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ