હિંમત વધી / લો જેનો સરકારને ડર હતો તે જ થયું! કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યાં હવે આ માંગણીઓ ઉઠી

muslim leaders urge centre govt to withdraw citizenship amendment act

કૃષિ કાયદા માટે ચાલી રહેલ ખેડૂત વિરોધ પ્રદર્શનને લઇને જે આશંકા હતી. તે હવે જોવા મળી રહી છે. કૃષિ કાયદાઓને રદ્દ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ મુસ્લિમ નેતાઓએ નાગરિકતા સંશોધન વિધેયક (સીએએ)ને પણ રદ્દ કરવાની માંગ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ