વિવાદ / અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેનને મુંબઈ પોલીસનું સમન્સ, રાજદ્રોહના કેસમાં હાજર થવાની સૂચના

Mumbai Police summons actress Kangana Ranaut and her sister to appear in treason case

મુંબઈની બાંદ્રા પોલીસ દ્વારા રાજદ્રોહના કેસમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ ને સમન્સ પાઠવવામા આવ્યા છે. બંને બહેનોને અનુક્રમે સોમવાર અને મંગળવારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી છે. એક એડવોકેટ તરફથી નોંધાયેલી ફરિયાદના આધારે આ કેસ બાંદ્રા કોર્ટના મેજિસ્ટ્રેટના હુકમથી નોંધવામાં આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ