મહારાષ્ટ્ર / બચ્ચન બંગલા સહિત ત્રણ સ્થળોએ મુકાયો છે બોમ્બ, ફોન કોલ મળતા જ મુંબઈ પોલીસ થઈ દોડતી

mumbai bomb threat call scare 3 mumbai railway stations amitabh bachchan bungalow

મુંબઈ પોલીસને 4 જગ્યાઓએ બોમ્બ હોવાનો કૉલ મળતાં જ જે તે સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે પણ અહીં કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ