ત્રણ વર્ષમાં શ્રીમંત / આ શેરમાં લોકોને છપ્પરફાડ કમાણી, 1 લાખમાંથી 50 લાખ થઈ ગયા

Multibagger Stock Share Market Stock Market Lloyds Metals & Energy Share Business

મલ્ટીબેગર સ્ટોકઃ મિડકેપ કંપની લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી એ માર્ચ 2020 થી તેના રોકાણકારોને લગભગ 57 ગણું વળતર આપ્યું છે. 27 માર્ચ 2020 ના રોજ તેના શેરની કિંમત માત્ર 5.10 રૂપિયા હતી.

બ્રેકિંગ ન્યૂઝ