ઘરવાપસી / 'હવે તો ભાજપમાં કોઈ નહીં રહે', ચૂંટણી બાદ બંગાળમાં ભાજપને ફરી મોટો ઝટકો

mukul roy and his son subhranshu roy join tmc

બીજેપીના મોટા નેતા મુકુલ રોય પોતાના દિકરા શુભ્રાંશુની સાથે TMCમાં પરત ફર્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં તેમણે ટીએમસી જોઈન કરી લીધું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ