બિઝનેસ / મુકેશ અંબાણીનો ધનાઢ્યની ટૉપ 10 યાદીમાં મોટો કૂદકો, જાણો કેમ વધી રહી છે મિલકત

 Mukesh Ambani world’s 6th richest person now

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે મુકેશ અંબાણી વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે જેનું મુખ્ય કારણ જિયો પ્લેટફોર્મ્સમાં સતત આવી રહેલું રોકાણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ