બિઝનેસ / મુકેશ અંબાણીએ વેચ્યો ખાલી 1.75 ટકા હિસ્સો અને મળી ગયા આટલા હજાર કરોડ, રિલાયન્સે કરી જાહેરાત

Mukesh Ambani recieves 7500 cr by selling 1point75 percent stake

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) ને સિલ્વર લેક પાર્ટનર્સ પાસેથી 7,500 કરોડ રૂપિયા મળ્યા છે.  9 સપ્ટેમ્બરના રોજ, RILએ સિલ્વર દ્વારા રિટેલ બિઝનેસમાં 1.75 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ