મોટા સમાચાર / મુકેશ અંબાણી પોતાના ઉત્તરાઅધિકારી માટે બનાવી રહ્યા છે મોટો પ્લાન, જાણો કોના હાથમાં આવશે રિલાયન્સની કમાન

Mukesh Ambani is making a big plan to inherit his property

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના ઉત્તરાઅધિકારીને લઈને મોટી યોજના બનાવી રહ્યા છે. જેમા તેઓ પરિવારને કેન્દ્રમાં રાખી મેનેજમેન્ટ કંટ્રોલ અલગ અલગ હાથોમાં આપે તેવી શક્યતા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ