ફરવાલાયક / સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે દિલ્હીનો પ્રખ્યાત મુગલ ગાર્ડન, 135 વેરાયટીના જોવા મળશે ગુલાબ

Mughal Garden Opening for Public

રાજધાની દિલ્હીનો સૌથી પ્રસિદ્ધ ગાર્ડન રાષ્ટ્રપતિ ભવનનો મુગલ ગાર્ડન પબ્લિક માટે 12 ફેબ્રુઆરીથી ખોલી દેવામાં આવશે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરવામાં આવેલા પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ