બોલિવૂડ / બોલિવૂડની એ ફિલ્મ જેને બનવામાં 14 વર્ષ લાગ્યા, પાણીની જેમ રૂપિયા વાપર્યા અને પછી રચાયો ઈતિહાસ

Mughal e azam director k asif birthday unknown facts biggest film

બોલિવૂડમાં આમ તો ઘણી વખત સુવર્ણ સમય આવ્યો છે અને ઘણીવાર એવું કહેવામાં આવ્યું છે કે આ બોલિવૂડનો શ્રેષ્ઠ તબક્કો છે. પરંતુ વાસ્તવિક રીતે 60 વર્ષ પહેલાં બોલિવૂડે ઇતિહાસ રચ્યો હતો, જ્યારે સૌથી મોટી ફિલ્મ મુગલ-એ-આઝમની રિલીઝ કરવામાં આવી હતી. આ અત્યાર સુધીની સૌથી મોટી અને સફળ ફિલ્મ છે. આ ફિલ્મને કે. આસિફે ડિરેક્ટ કરી હતી અને આજે એટલે કે 14 જૂને તેમનો જન્મદિવસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ